KuberaNowLogo
Thursday, 27/08/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ઘઉંની નિકાસને ફરી લીલી ઝંડી, ભારતે તાત્કાલિક અસરથી પ્રતિબંધ હટાવ્યો

DGFTએ ઘઉં અને ચોક્કસ durum wheatની નિકાસ નીતિ ‘Prohibited’માંથી બદલીને ‘Free’ કરી છે. નવા નિયમો 24 ઓગસ્ટથી તાત્કાલિક અસરથી લાગુ થયા છે.

KuberaNow
desk@kuberanow24 Aug 2026
InstagramFacebookXLinkedIn
FLOUR
વૈશ્વિક બજારમાં ફરી ભારતીય ઘઉંની એન્ટ્રી, નિકાસને મંજૂરીAI GENERATED IMAGE

ભારતે ઘઉંની નિકાસ પર લાગેલો પ્રતિબંધ તાત્કાલિક અસરથી હટાવી દીધો છે. Directorate General of Foreign Trade (DGFT)એ 24 ઓગસ્ટે જાહેર કરેલા નોટિફિકેશનમાં બે HS Code હેઠળ આવતાં ઘઉં ઉત્પાદનોની export policy ‘Prohibited’માંથી બદલીને ‘Free’ કરી છે. એટલે હવે આ કેટેગરીના ઘઉંની વિદેશમાં નિકાસ કરી શકાશે.


કયા ઘઉંની નિકાસને મંજૂરી?

DGFTના નોટિફિકેશન મુજબ HS Code 10011900 હેઠળ આવતું ‘Durum Wheat – Other’ અને HS Code 10019910 હેઠળ આવતું wheat હવે નિકાસ માટે મુક્ત કરવામાં આવ્યું છે. આ બંને કેટેગરી અગાઉ નિકાસ માટે પ્રતિબંધિત હતી.


24 ઓગસ્ટથી જ અમલ

વાણિજ્ય મંત્રાલય હેઠળના DGFTએ Notification No. 35/2026-27 દ્વારા આ ફેરફાર કર્યો છે અને નિકાસ નીતિ તાત્કાલિક અસરથી લાગુ થઈ છે. આ સુધારો ITC (HS) Export Policyના Schedule 2 હેઠળ Foreign Trade (Development & Regulation) Act, 1992 અને Foreign Trade Policy, 2023 મુજબ કરવામાં આવ્યો છે.

Share Link
InstagramFacebookXLinkedIn
Right Panel Matrics

Advertisement by KuberaNow

Market

See more
  1. ભારતીય બજાર ઘટીને બંધ આવ્યુઃ સેન્સેક્સ 539 અને નિફ્ટી 117 પોઇન્ટ ઘટ્યા
  2. Deepa Jewellersનો IPO 1 સપ્ટેમ્બરે ખુલશે, જાણો સમગ્ર વિગત
  3. 31 ઓગસ્ટે ખુલશે Purple Style Labsનો ₹680 કરોડનો IPO
  4. Stocks In News | 26 August 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે

Economy

See more
  1. કેપિટલ ગૂડ્સ સેક્ટરની કામગીરી પહેલા અર્ધવાર્ષિક સમયગાળામાં નબળી, બીજા ભાગમાં રિકવરીની આશા
  2. નિકાસકારોને મોટી રાહત, રૂપિયામાં મળતી નિકાસ આવકને ડોલર-યુરો જેવી FTP સુવિધા
  3. ભારતીય બેન્કોની ધિરાણવૃદ્ધિ મજબૂતઃ પ્રથમ ક્વાર્ટરમાં 20 ટકાની વૃદ્ધિ
  4. મોંઘી ખાંડથી દેશવાસીઓને મળશે રાહત, 100% Import Duty ઘટાડવાની સરકારની તૈયારી
Right Panel Matrics

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. એક્ટિવ મોમેન્ટમ ફંડ્સઃ અસ્થિરતા વચ્ચેના સૌથી સફળ ફંડ્સ
  2. વાહન વીમો લેતા પહેલાં આ જાણો! પ્રકાર, કવરેજ, પ્રીમિયમ અને ફાયદા
  3. માંદગી-અકસ્માતના જંગી ખર્ચથી બચવા હેલ્થ ઈન્શ્યોરન્સ લીધો કે નહીં?
  4. Aadharcardમાં 2 વખત જ નામ બદલી શકાય ? ત્રીજી વખત બદલવા માટે શું કરવું ?

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM